ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Building

બિલ્ડીંગમાટે દાન

વકિલ જેઠાલાલ હિમતલાલ પટેલ પ્રાથમિક વિભાગ (ધોરણ – 5 થી 7) ના બિલ્ડીંગ માટે દાન આપનાર દાતાઓની યાદી (વર્ષ – ઇ.સ.1996)

ક્રમ
રકમ દાતાઓના નામ
વિગત
1
100001/- ગં.સ્વ.ચંપાબેન જેઠાલાલ પટેલ (વકીલ)હસ્તે શ્રી દિલીપભાઈ જેઠાલાલ પટેલ,શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ પટેલ (યુ.એસ.એ.)
વર્ષ-1996
100001/- લંડનમાં રહેતા પટેલ પરિવાર તરફથી હસ્તે દિલીપભાઈ
51001/- પૂર્વે ટ્રસ્ટને આપેલ દાન
51001/- સ્વ.પટેલ જેઠાલાલ હિંમતલાલ વકીલના સ્મરણાર્થે હસ્તે શ્રી રમણભાઈ, શ્રી ખંડુભાઈ, શ્રી દિલીપભાઈ(યુ.એસ.એ.)
2
31001/- ગં.સ્વ.દેસાઈ ચંદનબેન ઓચ્છોવલાલ હસ્તે શ્રીમતી મંજુલાબેન ,શ્રી દિપકભાઈ, શ્રી મહેશભાઈ,(યુ.એસ.એ.) (શ્રી ભૂપેન્દ્રભાઈના સૌજન્યથી)
3
25501/- સ્વ.શ્રી ઓચ્છોવલાલ મોહનલાલ શાહ સ્વ.શ્રી અંબાલાલ મોહનલાલ શાહ હસ્તે રૂયાવાળા પરિવાર તરફથી કનુભાઈ તથા યોગેશભાઈ
4
31001/- શ્રી સ્વ.શ્રી અંબાલાલ નાથાલાલ પાઠક સ્વ. શ્રી મોતીભાઈ નાથાલાલ પાઠકના સ્મરણાર્થે ડો.જીતેન્દ્રભાઈ અંબાલાલ પાઠક (યુ.એસ.એ.)
5
25001/- શ્રી રસિકલાલ છોટાલાલ શાહ હસ્તે શ્રી સતીષભાઈ આર.શાહ(યુ.એસ.એ.)
6
31001/- શ્રી સ્વ.દેસાઈ અંબાલાલ મગનલાલ (ચલામલીવાળા) ના સ્મરણાર્થે હસ્તે તેમનાં સુપુત્રો
7
25001/- શ્રી પ્રો. ઓચ્છોવલાલ એચ.પટેલ શ્રીમતી જસોદાબેન ઓ.પટેલ (વડોદરા)પ્રાથમિક શાળાના ભૂમિ પૂજક
8
21111/- સ્વ. ડૉ.બિરેનકુમાર હસમુખલાલ બક્ષી હસ્તે શ્રી હસમુખલાલ જેઠાલાલ બક્ષી શ્રીમતી નિર્મળાબેન હસમુખલાલ બક્ષી વડોદરા
9
11001/- શ્રી નવીનચંદ્ર અમૃતલાલ તથા મંજુલાબેન નવીનચંદ્ર જીનવાલાના સુપુત્રો કૌશિકકુમાર તથા અતુલકુમાર (યુ.એસ.એ.) તરફથી
10
10001/- શ્રી પરીખ કૃષ્ણલાલ અંબાલાલ (કવાંટ) હસ્તે શ્રી ગોપાલભાઈ (બિલ્ડર-વડોદરા)
11
10001/- શ્રી સ્વ.ચંદનબેન વિઠ્ઠલદાસ પારેખ હસ્તે શ્રી વિઠ્ઠલદાસ દલસુખભાઈ પારેખ વડોદરા

ઉચ્ચ માધ્યમિક વિભાગના ઓરડાઓ માટે દાન આપનાર દાતાઓની યાદી

(માધ્યમિક શિક્ષણ બોર્ડની રજત જયંતિ પ્રસંગે શાળા પરિવાર તરફથી રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી તથા અન્ય મહાનુભાવો તરફથી તા.29/12/1998 ના રોજના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસગે મળેલ દાન.)

ક્રમ
રકમ દાતાઓના નામ
વિગત
1
272000/- શ્રી સ્વ.મણીલાલ મગનલાલ બક્ષીના સ્મરણાર્થે અમેરિકા નિવાસી તેમના પરિવાર તરફથી શ્રી રમણભાઈ એમ. બક્ષી, શ્રી પરસોતમભાઈ એમ.બક્ષી, શ્રી બાલમુકુંદભાઈ એમ. બક્ષી (રૂ. 121000 +રૂ 151000 =રૂ. 272000)
2
121000/- શ્રી સ્વ. મોહનભાઈ મોતીલાલ શાહ તથા સ્વ શારદાબેન મોહનલાલ શાહના સ્મરણાર્થે અમેરિકા નિવાસી તેમના પરિવાર તરફથી શ્રી ધીરુભાઈ એમ. શાહ,શ્રી નિરંજનભાઈ એમ.શાહ, શ્રી જયોતિન્દ્રભાઈ એમ. શાહ, શ્રી અવિનાશભાઈ એમ.શાહ, શ્રી દિપકભાઈ એમ. શાહ
3
25000/- શ્રી ગં.સ્વ.ચંપાબેન જેઠાલાલ પટેલ (યુ.એસ.એ.)
4
25000/- શ્રી કિરીટભાઈ ઓચ્છોવલાલ શેઠ (યુ.એસ.એ.)
5
25000/- શ્રી સતિષભાઈ રસીકલાલ શાહ(યુ.એસ.એ.)
6
25000/- શ્રી મહેન્દ્રભાઈ પુનમચંદ દેસાઈ (અમદાવાદ)
7
15000/- શ્રી સુરેશભાઈ ચંદુલાલ શાહ (ગાંધીનગર)
8
10000/- શ્રી ડાહયાભાઈ એસ.પટેલ (બહાદરપુર)
9
10000/- શ્રી ઓચ્છોવલાલ માણેકલાલ શેઠ (ચંદાનગર)

ઓ.એન.દેસાઈ ન્યુ પ્રાથમિક વિભાગ માટેનું દાન

સ્વ.ઓચ્છવલાલ નાનાલાલ દેસાઈ (ફતેપુરવાળા)ના સ્મરણાથે તેમના કુટુંબીજનો તરફથી રૂ. 50,000/- નું દાન મળેલ છે.

શાળાના વોટરકુલર માટે મળેલ દાન – (માધ્યમિક શિક્ષણ બોર્ડની રજત જયંતિ પ્રસંગે શાળા પરિવાર તરફથી રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે તા. 29/12/1998 ના રોજ મળેલ દાન.)

પાણીની ટાંકી માટે મળેલ દાન – ધીરજલાલ તલાટીના સુપૂત્રો તરફથી – રૂ. 21,000/-

ક્રમ
રકમ દાતાઓના નામ
વિગત
1
51001/- આ હાઈસ્કૂલના નિવૃત કાર્યકારી પ્રિન્સીપાલ સ્વ. ભાનુબેન હિરાલાલ વ્યાસના સ્મરણાર્થે
28/12/98