ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Rules

નિતી નિયમો

શાળામાં પ્રવેશની પ્રક્રિયા

શૈક્ષણિક વર્ષનો આરંભ જૂનથી શરૂ થાય છે. શાળાના શૈક્ષણિક વર્ષને બે સત્રમાં વિભાજીત કરવામાં આવે છે.સામાન્ય રીતે પહેલું સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી મે સુધીનું હોય છે. વાલીઓ પોતાના બાળકોના પ્રવેશ માટે શાળામાંથી સૌ પ્રથમ પ્રવેશ ફોર્મ મેળવતા હોય છે. શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, ગુણપત્રક અને ફોટોગ્રાફ જરૂરી હોય છે. શાળામાં પ્રવેશ પ્રક્રીયા ઉનાળું વેકેશનથી શરૂ કરી દેવામાં આવે છે. પ્રવેશ માટે પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણેય વિભાગનાં અલગ-અલગ કર્મચારીઓ પ્રવેશની કામગીરી કરતાં હોય છે. વિષય પસંદગીનું ફોર્મ (ધોરણ-11-12 માટે)

આર્ટસ

કોર્મસ

જૂથ વિષયનું નામ અને કોડ નંબર વિષય પસંદગી
જૂથ
વિષયનું નામ અને કોડ નંબર વિષય પસંદગી
1
અંગ્રેજી (013)  
1
અંગ્રેજી (013)  
2
ગુજરાતી(001)  
2
ગુજરાતી(001)  
3
ગમે તે બે વિષય (1)સંસ્કૃત (129)  
3
ગમેતેબે વિષય (1)વાણિજય વ્યવસ્થા(046)  
(2)મનોવિજ્ઞાન (141)  
 
(2)નામાના મૂળતત્વો (154)  
(3)હિન્દી (009)  
 
   
4
ગમે તે ત્રણ વિષય – (1)અર્થશાસ્ત્ર (022)  
4
ગમે તે ત્રણ વિષય – (1)અર્થશાસ્ત્ર (022)  
(2) તત્વજ્ઞાન (136)   (2) આંકડાશાસ્ત્ર(135)  
(3) સમાજશાસ્ત્ર (139)   (3) સમાજશાસ્ત્ર (139)  
(4)ભૂગોળ (148)   (4)ભૂગોળ (148)  
(5) કમ્પ્યુટર એજયુકેશન (331-332)   (5) કમ્પ્યુટર એજયુકેશન (331-332)  

ફીની માહિતી

ફીની વિગત
પ્રાથમિક
માધ્યમિક
ઉચ્ચતર માધ્યમિક
ધો.8
ધો.9
ધો.10
ધો.11
ધો.12 કુમાર
ધો.12 કન્યા
પ્રવેશ ફી
30
25
25
25
-
-
-
શિક્ષણ ફી
360
.
.
.
.
300
-
સત્ર ફી
60
50
50
50
100
100
100
એનરોલ્ટમેન્ટ ફી
-
15
-
-
20
-
-
ઉધોગ ફી
-
-
-
-
100
100
100
ઉધોગ પરીક્ષા ફી
-
-
-
-
10
-
-
ઉધોગ પ્રેકટીકલ ફી
-
-
-
-
01
-
 
કુલ ફી
450
90
75
75
231
500
200

ફી સ્વીકારવાના નિયમો

શાળામાં જુદા-જુદા વિભાગો ન્યુ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અલગ અલગ કર્મચારીઓ પ્રવેશની કામગીરી કરે છે. પ્રવેશ વખતે જે તે વિભાગના કર્મચારીને પ્રવેશ ફી રોકડ રકમ આપી જમા કરાવવાની હોય છે. પ્રવેશ મેળવ્યા બાદ બાકી રહેતી ફી વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષકને વર્ષના અંત સુધી જમા કરાવે છે. ફી મોડી આપવા બદલ વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષકને વર્ષના અંત સુધી જમા કરાવે છે. ફી મોડી આપવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારનો દંડ શાળા ધ્વારા વસૂલ કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓના પુનપ્રવેશ વખતે પ્રવેશ ની પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોવાથી નિયમ મુજબ એની ફી વસૂલ કરવામાં આવે છે.

શાળાનો ગણવેશ કે.જી. થી 12 સુધી

વિધાર્થીઓ :- સફેદ શર્ટ અને એસ કલરનો પેન્ટ
વિધાર્થીનીઓ :- એસ કલરનું ટોપ અને સફેદ કચ્છી

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,691