ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Achievements

ઉપલબ્ધીઓ

1.નિબંધ સ્પર્ધામાં રાજયકક્ષાએ દ્રિતીય નંબર- પટેલ હાર્દિક છત્રસેન. ધો.10. વર્ષ -2002
2.એચ.એસ.સી.નું પરિણામ બે વર્ષ સતત 100 ટકા આવ્યું છે. (વર્ષ 1999-2000 માં)
3.દૂહા-છંદ-ચોપાઈમાં શાળાના શિક્ષકશ્રી એસ.એમ.ડામોર રાજયકક્ષાએ બે વખત પહોંચ્યા.
4.ઊંચીકૂદમાં-તડવી વિજય વિઠ્ઠલભાઈ-8ક રાજયકક્ષાએ પહોચ્યા.
5.શાળાનાશિક્ષક શ્રી લવભાઈ ઈતુભાઈ જાદવને બી.એ. યુનિ. ફસ્ટ (દ.ગુ.યુનિ)હોવાથી ગોલ્ડ મેડલ
6.વિધ્ન દોડમાં બેલીમ ઈરફાન.આઈ. ધોરણ-12ના રાજયકક્ષાએ પહોંચેલ છે.
7.સીસીઆરટી માં દિલ્હી મુકામે અને રાજસ્થાન ઉદેપુર મુકામે શાળાના શિક્ષક શ્રી જે.પી. પંડયાએ ટ્રેનિંગ લીધેલી છે.
8.શાળાના શિક્ષક એ.વી. દરજી ધોરણ-10માં વિજ્ઞાન વિષયમાં પેપર સેટર તથા કો.ઓર્ડીનેટર તરીકે કામગીરી કરેલ છે.
9.ધોરણ-10-12 નુ કમ્પ્યુટર વિષયનું છેલ્લાં પાંચ વર્ષનું 100 ટકા પરિણામ આવે છે.
10.શાળાકીય શરદ / શિયાળુ રમતોત્સવમાં તાલુકા કક્ષાએ તથા જીલ્લા કક્ષાએ દર વર્ષ સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે.
11.તાલુકા યુવક મહોત્સવમાં દર વર્ષ સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છેઅને વિજેતા બની જીલ્લા કક્ષાએ જાય છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,541