ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Documents

પત્રકો

વેકેશન તથા રજાઓ અંગેની માહિતી

માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા શાળાને આપવામાં આવતા વાર્ષિક કેલેન્ડરમાં દર્શાવ્યા મુજબ શાળામાં વેકેશન રાખવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળી વેકેશન ઓકટોબર – નવેમ્બર માસમાં 3 વીકનું હોય છે. જયારે સમર વેકેશન મે- જુન માસમાં 5 વીકનું હોય છે.

રજાઓનું નામ દિવસ રજાઓનું નામ  દિવસ
રક્ષાબંધન 1 મકરસંક્રાંતિ 1
સ્થાનિક રજા 1 ઉતરાણની સ્થાનિક રજા 1
સ્થાનિક રજા 1 પ્રજાસતાક દિન 1
જન્માષ્ટમી 1 મહાશિવરાત્રી 1
સ્વાતંત્ર્ય દિન 1 ઈદે મિલાદ 1
પારસીઓનું નૂતનવર્ષ 1 સ્થાનિક રજા 1
રમજાન ઈદ 1 ધૂળેટી 1
દશેરા 1 ચેટીચાંદ 1
મહાત્મા ગાંધી જયંતિ 1 રામનવમી 1
દિવાળી વેકેશન 21 મહાવીર જયંતિ 1
બકરી ઈદ 1 ગુડફ્રાઈડે 1
નાતાલ 1 ડૉ.આંબેડકર જયંતિ 1
મોહરમ 1 ઉનાળુ વેકેશન 35
કુલ રજાઓ 76 +4 સ્થાનિક રજાઓ = 80

શાળાની પરીક્ષાની માહિતી

માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા શાળાને આપવામાં આવતા વાર્ષિક કેલેન્ડરમાં દર્શાવ્યા મુજબ શાળામાં પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર ના પ્રથમ વીકમાં, દ્રિતીય પરીક્ષા જાન્યુઆરીના પ્રથમ વીકમાં અને વાર્ષિક પરીક્ષા એપ્રિલના બીજા વીકમાં લેવામાં આવે છે.

મધ્યાન ભોજન

ધોરણ 5 થી 7 ના બાળકોને સરકાર તરફથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે.