ક્રમ
|
ઉજવણીનું નામ |
તારીખ/માસ |
ક્રમ
|
ઉજવણીનું નામ |
તારીખ/માસ |
1
|
વિશ્વ વસ્તી દિન |
11-જુલાઈ |
10
|
માનવ અધિકાર દિન |
10-ડિસેમ્બર |
2
|
સ્વાતંત્ર્ય દિન |
15-ઓગષ્ટ |
11
|
પ્રજાસતાક દિન |
26-જાન્યુઆરી |
3
|
શિક્ષક દિન |
05-સપ્ટેમ્બર |
12
|
ગાંધી નિર્વાણ દિન |
30-જાન્યુઆરી |
4
|
વિશ્વ સાંક્ષરતા દિન |
08-સપ્ટેમ્બર |
13
|
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ |
28-ફેબુઆરી |
5
|
ઓઝોન દિન/ વિશ્વશાંતિ દિન |
14-સપ્ટેમ્બર |
14
|
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ |
08-માર્ચ |
6
|
વિશ્વ પર્યટન દિન |
27-સપ્ટેમ્બર |
15
|
વિશ્વ આરોગ્ય દિન |
07-એપ્રિલ |
7
|
બાળદિન |
14-નવેમ્બર |
16
|
ગુજરાત રાજય સ્થાપના દિન |
01-મે |
8
|
વિશ્વ એઈડઝ દિન |
01-ડિસેમ્બર |
17
|
તમાકું નિષેધ દિન |
31-મે |
9
|
ધ્વજ દિન |
07-ડિસેમ્બર |
|
|
|
વિશેષ નોંધ
(1) પ્રાર્થના સભામાં તે દિવસે 10 મિનિટ સુધી કન્વિનરશ્રીએ/શિક્ષકશ્રીએ વકતવ્ય રજુ કરવું.
(2) ચોકકસ વર્ગના વિદ્યાર્થીઓને સેન્ટ્રલ હોલમાં ભેગા કરી તે અંગેની પ્રશ્રોતરી, જૂથ ચર્ચા કરવી.
(3) તે દિવસે બહારના તજજ્ઞોને બોલાવી તેમનું વકતવ્ય ગોઠવવું.
(4) કન્વિનરશ્રી તથા સહાયક શિક્ષકે એ પ્રવૃતિનો અહેવાલ વિભાગીય વડાને રજૂ કરવાનો રહેશે. અહેવાલની એક નકલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને મોકલવી.
(5) જરૂર લાગે તો બહારના તજજ્ઞને બોલાવી વકતવ્ય ગોઠવી શકાશે તથા ઉજવણીની ફોટોગ્રાફી કરવી.
શાળામાં ઉજવાતા વિવિધ દિવસો
ક્રમ |
ઉજવણીનું નામ |
માસ-સપ્તાહ |
વિગત |
1 |
નિર્મળ ગુજરાત સપ્તાહ |
જુલાઈના ત્રીજા સપ્તાહમાં |
શાળા ગામને નિર્મળ બનાવવાની ઝૂંબેશ |
2 |
આરોગ્ય સપ્તાહ |
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં |
વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી |
3 |
વ્યસન મુકિત સપ્તાહ |
સપ્ટેમ્બર નાં ત્રીજા સપ્તાહમાં |
વિદ્યાર્થીઓને વ્યસનમુકતી વિશેની સમજ |
4 |
ગરબા મહોત્સવ |
ઓકટોબરના બીજા સપ્તાહમાં |
વિદ્યાર્થીઓની ગરબા હરીફાઈ |
5 |
સ્વચ્છતા ઝુંબેશ સપ્તાહ |
ડીસેમ્બર ના પ્રથમ સપ્તાહમાં |
શાળા મેદાન ઓરડાઓ વગેરેની સ્વચ્છતા |
6 |
કારકિર્દી સપ્તાહ |
જાન્યુઆરી ના ત્રીજા સપ્તાહમાં |
ભવિષ્યની કારકીદિ અંગે વિવિધ
અભ્યાસક્રમોની સમજ |
7 |
યોગ શિબિર સપ્તાહ |
ફેબુઆરીના બીજા સપ્તાહમાં |
સ્વાસ્થાય માટે યોગ શિબીર |
8 |
ગ્રાહક સુરક્ષા સપ્તાહ |
માર્ચના પ્રથમ સપ્તાહમાં |
ગ્રાહકોનેતોલમાપ,મિલાવટ,ભેળસેડ,
છેતરપીંડી અંગેની સમજ |
વિશેષ નોંધ
(1) સપ્તાહની ઉજવણીમાં પ્રાર્થના સભામાં છ દિવસ સુધી 10 મિનિટ કન્વિનરશ્રીએ/શિક્ષકશ્રીએ વકતવ્ય રજુ કરવું.
(2) છ દિવસ સુધી સેન્ટ્રલ હોલમાં બે તાસ જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓને લાવવા અને પ્રવૃતિ કરાવવી, પ્રશ્રોતરી, જુથચર્ચા તથા તજજ્ઞનું વકતવ્ય રજુ કરાવવું.
(3) જરૂરી પડે તો નજીકના સ્થળની મુલાકાત અથવા પ્રોજેકટ કાર્ય કરાવવું. પોતાની સૂઝમાં આવે તેવું કાંઈ કરાવી પ્રેકિટકલ જ્ઞાન મેળવે તેઓ પ્રયાસ કરવો.
(4) કન્વિનરીશ્રી તથા સહાયક શિક્ષકેએ પ્રવૃતિનો અહેવાલ વિભાગીય વડાને રજૂ કરવાનો રહેશે. અહેવાલની એક નકલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને મોકલવી.
(5) જરૂર લાગે તો બહારના તજજ્ઞને બોલાવી વકતવ્ય ગોઠવી શકાશે.તથા ઉજવણીની ફોટોગ્રાફી કરવી.