ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Events 2

શાળાની વિવિધ પ્રવૃતિઓ

ક્રમ પ્રવૃતિનું નામ વિગત
1 પ્રાર્થના અઠવાડીયાની જુદી જુદી પ્રાર્થનાઓ વાર પ્રમાણે થશે.
2 સુવિચાર પ્રાર્થના સભામાં સુવિચારો રજુ થશે.
3 બુલેટીન બોર્ડ
(1) વર્તમાનપત્રના મુખ્ય સમાચાર
કન્વિનરશ્રી વર્તમાનપત્રના સમાચાર બુલેટીન બોર્ડ પર લખશે
  (2) સાહિત્ય વિષયક બુલેટીન કન્વિનરશ્રી સાહીત્યની બાબતો બુલેટીન બોર્ડ પર લખશે
  (3) વિજ્ઞાન વિષયક બુલેટીન કન્વિનરશ્રી વિજ્ઞાનની બાબતો બુલેટીન બોર્ડ પર લખશે
  (4) કાંઈક જાણવા જેવું કન્વિનરશ્રી કંઈક નવું જાણવા જેવું બુલેટીન બોર્ડ પર લખશે
4 વકતૃત્વ સ્પર્ધા કન્વિનરશ્રી વિવિધ વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરશે
5 નિબંધ સ્પર્ધા કન્વિનરશ્રી વિવિધ નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરશે
6 ચિત્ર સ્પર્ધા કન્વિનરશ્રી વિવિધ ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરશે
7 વાંચન સ્પર્ધા કન્વિનરશ્રી વિવિધ વાંચન સ્પર્ધાઓનું આયોજન કરશે
8 રમત-ગમત સ્પર્ધા કન્વિનરશ્રી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરશે
9 યુવક મહોત્સવ કન્વિનરશ્રી વિવિધ યુવક મહોત્સવનું આયોજન કરશે
10 બાલ ઉત્સવ કન્વિનરશ્રી બાલઉત્સવનું આયોજન કરશે.
11 બાહય પરીક્ષાઓ
(1) હિન્દી
કન્વિનરશ્રી હિન્દી ની બાહય પરીક્ષાનું આયોજન કરશે
  (2) સંસ્કૃત કન્વિનરશ્રી સંસ્કૃત બાહય પરીક્ષાનું આયોજન કરશે
  (3) શિષ્ટવાંચન તથા અન્ય કન્વિનરશ્રી શિષ્ટવાંચન બાહય પરીક્ષાનું આયોજન કરશે
12 માધ્યમિક શિષ્યવૃતિ તથા પ્રખરતા શોધ કસોટી કન્વિનરશ્રી શિષ્યવૃતિ તથા પ્રખરતા શોધનું આયોજન કરશે
13 શાળાની પરીક્ષા સમિતિ કન્વિનરશ્રી શાળાની તમામ પરીક્ષા આયોજન કરશે
14 જાગૃત ગ્રાહક કલબની પ્રવૃતિ કન્વિનરશ્રી જાગૃત ગ્રાહક શિક્ષણની પ્રવૃતિનું આયોજન કરશે
15 તારૂણ્ય શિક્ષણની પ્રવૃતિ કન્વિનરશ્રી તારૂણ્ય શિક્ષણની પ્રવૃતિ આયોજન કરશે
16 ઈકો કલબની પ્રવૃતિ કન્વિનરશ્રી ઈકો કલબની પ્રવૃતિ આયોજન કરશે
17 પ્રવાસ પર્યટન કન્વિનરશ્રી પ્રવાસ-પર્યટન આયોજન કરશે
18 શિસ્ત સમિતિ કન્વિનરશ્રી શાળાની શિસ્ત માટે જરૂરી પગલા ભરશે.
19 ગણિત-વિજ્ઞાન મંડળ પ્રવૃતિ કન્વિનરશ્રી ગણિત-વિજ્ઞાનની પ્રવૃતિઓનું આયોજન કરશે

વિશેષ નોધ
(1) દરેક પ્રવૃતિના મુખ્ય કન્વિનર અને તેમની સહાયમાં અન્ય શિક્ષકોની ફાળવણી અલગ પત્રકમાં કરવામાં આવી છે. તે જોઈને નામની સામે સહી કરવી.સોપેલ પ્રવૃતિ સમય મર્યાદામાં થવી જોઈએ.
(2) દરેક પ્રવૃતિ થવી જોઈએ અને તેનો અહેવાલ કન્વિનરે તથા સહાયક શિક્ષકે રાખવાનો રહેશે. કોઈ પ્રવૃતિ થાય જ નહિ તેવું ન બનવું જોઈએ.
(3) આજનો સુવિચાર – સંદેશમાં આવે છે.તેને સુવિચારના બોર્ડ પર લખવો તથા વિદ્યાર્થી માઈકમાં રજૂ કરે.
(4) બુલેટીન બોર્ડમાં વિદ્યાર્થીઓને ઉપયોગી બુલેટીન રજૂ કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવી.
(5) શિસ્ત સમિતિએ વિદ્યાર્થીઓના પ્રશ્રો-ઝઘડા-ફરિયાદોનો વ્યવસ્થિત રીતે ઉકેલ લાવવાનો રહેશે. ટુંકમાં સોપેલ કાર્ય થયું છે કે કેમ તેની નોધ દરેકે રાખવી.
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,557