ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - પુસ્તક વાંચન પ્રવૃતિ

વાંચન

  1. દરેક વિદ્યાર્થીઓ જાતે જ પ્રશ્રોની ઉકેલ મેળવે છે અને તે અંગે વિચારતો થાય છે. વિદ્યાર્થીઓમાં સમજ કેળવાય છે. જ્ઞાનનમાં વૃધ્ધિ થાય છે.
  2. દરેક ટૂંકા પ્રશ્રો, મુખ્ય પ્રશ્રનો એક નાનો મુદ્રો બને છે.તેથી વિદ્યાર્થીને સરળતાથી કઠીનતા તરફ લઈ જઈ શકાય છે.
  3. સમગ્ર પુસ્તકના દરેક પાન અને દરેક લીટી વિદ્યાર્થીની નજર સમક્ષથી સુક્ષ્મ રીતે પસાર થાય છે.
  4. દરેક પ્રશ્રને સમજવા માટે વિદ્યાર્થીઓને ચિતન અને મનન કરવું પડે છે. આ પધ્ધતિનો આ મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે.
  5. દરેક પ્રશ્રો એવા ક્રમમાં પૂછાયેલા છે કે વિદ્યાર્થીને સરળતાથી પ્રશ્રોના જવાબો મળે છે જેથી કાર્ય કંટાળાજનક લાગતું નથી વિદ્યાર્થીના ઉત્સાહમાં વધારો થાય છે.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 25,207