ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - વિદ્યાર્થીઓ માટે

પ્રસ્તાવના

આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી મહાનુભાવોને અમારે આપના બાળક માટે કાંઈક કહેવું છે. પણ અનુભવે લાગ્યું કે મા – બાપને શાળામાં આવવાનો સમય નહિ હોય અથવા ઈચ્છાશકિતનો અભાવ હશે. અમારી અગાઉની વાલી મંડળની મીટિગમાં અમારે ઘણું બધું આપના પાલ્યના ઉજવળ ભવિષ્ય માટે કહેવું હતું પણ માંડ-બે –ચાર વાલીઓ જ આવ્યા. તેથી હવે અમારા શિક્ષકોના બે-ત્રણ જૂથો દરરોજ રાત્રે- 8-00 વાગ્યા પછી ઘર ચાલો અભિયાનમાં જોડાશે અને વાલી સંપર્ક કરશે.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા
તારીખ : 09/10/2003

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 25,205