ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Gen Info

વિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી

1
અધતન પ્રયોગશાળા,અધતન કમ્પ્યુટર લેબ
2
અધતન ઓડીટેરીયમ હોલ, અધતન પ્રાર્થના હોલ
3
વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સેનેટરી રૂમ
4
પ્યોરી ફાય વોટરપ્લાન્ટ તથા વોટરકૂલર
5
પ્લેગ્રાઉન્ડ ઈકવીપમેન્ટ
6
વિવિધ રમત-ગમતોના અધતન કોટ
7
સુંદર બાગ (લોન-ફૂલછોડ-ડાન્સીંગ ફુવારા સહિત)
8
કાર પાર્કીગ–વાહન પાર્કીગનો શેડ        
9
છોકરીઓ માટેનો ડ્રેસીંગ રૂમ
10
મધ્યાન ભોજન માટેનો હોલ તથા કેન્ટીન
11
બહાર ગામના વિદ્યાર્થીઓના રહેવા માટે હોસ્ટેલ
12
અધતન મેનેજમેન્ટ રૂમ
13
કમ્પઉન્ડ વોલ તથા લોબીમાં તથા બારી–બારણાંમાં લોખડની ગ્રીલ

ટ્રસ્ટ અને શાળાની સામાન્ય માહિતી

(1)ટ્રસ્ટનું નામ
જુનું નામ – સિનિયર એ.વી. સ્કૂલ ફંડ સમિતિ (તા.01/07/1945)
જુનું નામ –ડી.બી.પારેખ સ્કૂલ ફંડ સમિતિ (વર્ષ-ઈ.સ.1950)
નવું નામ – સંખેડા સાર્વજનિક એજયુકેસન ટ્રસ્ટ (તા.11/11/1953)
(2) ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ
1. ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા. (સ્થાપના ઈ.સ.1909)
મુખ્ય દાતા દલસુખભાઈ ભાઈચંદભાઈ પારેખ (નામકરણ ઈ.સ.1950)
2. કાપડીયા એન.એમ.એસ.આર્ટસ એન્ડ ધી સંખેડા નાગરિક સહકારી બેંક સાર્વજનિક કોમર્સ કોલેજ સંખેડા. (સ્થાપના ઈ.સ. 1962)
મુખ્ય દાતા –નગીનદાસ મગનલાલ માણેકલાલ શાહ (નમકરણ 1972)
(3) શાળાનું નામ
જુનું નામ – એ.વી.સ્કૂલ (એંગ્લો વર્નાકયુલર સ્કૂલ) (વર્ષ ઈ.સ.1909-1935)
અંગ્રેજી માધ્યમના First, Second, Third,Fourના વર્ગો.
જુનું નામ – સિનિયર એ.વી.સ્કૂલ (એંગ્લો વનાકયુલર સ્કૂલ)(વર્ષ ઈ.સ. 1909-1949)
અંગ્રેજી માધ્યમના Five,Six,Seven(ફાઈનલ)ના વર્ગો
નવું નામ – ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા.(વર્ષ ઈ.સ. 1950 થી)
ગુજરાતી માધ્યમના ધોરણ આઠ,નવ,દસ,અગિયાર (મેટ્રીક)ના વર્ગો
(4)ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંચાલિત વિવિધ વિભાગો

ક્રમ
શાળાનું નામ
સ્થાપના વર્ષ
નામકરણ વર્ષ
1
ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા (માધ્યમિક વિભાગ ધોરણ-8 થી 10)
ઈ.સ. 1909
ઈ.સ.1950
2
બક્ષી મણિલાલ મગનલાલ(દરબાર)(ઉચ્ચ માધ્યમિક વિભાગ-ધોરણ-11-12)
ઈ.સ. 1976
ઈ.સ.2005
3
સ્વ.જેઠાલાલ હિંમતલાલ વકીલ (પ્રાથમિક વિભાગ ધોરણ-5 થી 7)
ઈ.સ. 1909
ઈ.સ.1996
4
શ્રી ઓ.એન. દેસાઈ ફતેપુરાવાળા (ન્યુ પ્રાથમિક વિભાગ-ધોરણ 1 થી 4)
ઈ.સ.1992
ઈ.સ.1992
5
શ્રી જી.એ.શાહકમ્પ્યુટરવિભાગ
ઈ.સ.1996
ઈ.સ.2002
6
બાળ વિકાસ કેન્દ્ર (જુનિયર કે.જી.તથા સિનિયર કે.જી.)
ઈ.સ. 2006
ઈ.સ.બાકી

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,562