ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Sabhya

ટ્રસ્ટના વર્તમાન કારોબારી સભ્યો

ક્રમ માહિતી
1 શ્રી પરીમલભાઈ એસ.શાહ (પ્રમુખશ્રી) ભૂમિ જીનિંગ એન્ડ સીડસ પ્રોસેસીંગ પ્લાન્ટના માલિક  
2 શ્રી બકુલભાઈ બી.દેસાઈ (ઉપ-પ્રમુખશ્રી) સંખેડાના અગ્રણી ખેડૂત,અગ્રણી વેપારી
3 શ્રી હરીવદનભાઈ ઓ.શાહ ( મંત્રીશ્રી) સંખેડાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી
4 શ્રી વિપિનભાઈ સી.પટેલ (દસ્તાવેજવાળા) જુનાં જાણીતા દસ્તાવેજ લખનાર
5 શ્રી નિતિનભાઈ કે. શાહ(સરપંચશ્રી) સંખેડાના લોકપ્રિય સરપંચ
6 શ્રી સંજય ચંદ્રવદનભાઈ દેસાઈ નાગરીક બેંકના ચેરમેન-રાજકીય નેતા
7 શ્રી પ્રકાશભાઈ એમ. શાહ (પુજા પેસસ્ટીસાઈડઝ) અગ્રણી વેપારી-કન્યાશાળાના પ્રમુખ
8 શ્રી ભીખાભાઈ એમ. ખરાદી સંખેડાના હસ્તકલા ઉધોગના વેપારી
9 શ્રી મુકુંદભાઈ કે. દેસાઈ (ખાંટીયાવાટ) નિવૃત કારકૂન-ખાંટીયાવાટ સ્કૂલ
10 શ્રી ફોગટભાઈ ઝેડ. રાણા ગામના વેપારી- રાણાસમાજના અગ્રણી
11 શ્રી સંજયભાઈ એ. શાહ(રોયાવાળા) સામાજીક કાર્યકર
12 શ્રી ભીખાભાઈ કે. કાછીયા ચેતના રેસ્ટોરન્ટના માલિક-વેપારી
13 શ્રી મનહરભાઈ બી.સોની સોની સમાજના અગ્રણી વેપારી
14 શ્રી કનુભાઈ એન. દરૂ (બેંક ઓફ બરોડા) બેંક ઓફ બરોડા સંખેડા બ્રાન્ચના કર્મચારી
15 શ્રી વિપીનભાઈ ઓ.દેસાઈ (કીલીયાવાળા) અગ્રણી હોટલના વેપારી
16 શ્રી ઈન્દ્રવદન જે. શાહ (નિવૃત શિક્ષક) ડી.બી.પારેખ નિવૃત શિક્ષક
17 શ્રી જગદીશભાઈ કે. મિસ્ત્રી સંખેડા હસ્તકલા ઉધોગના અગ્રણી વેપારી
18 શ્રી શરદભાઈ એન.શાહ(ભવાની ટ્રેડર્સ) નિવૃત પ્રાથમિક શિક્ષક-હાલમાં વેપારી
19 શ્રી સંજયભાઈ એમ. પટેલ (એગ્રોવાળા) ખાતરના અગ્રણી વેપારી
20 શ્રી રમેશભાઈ એસ. પંડયા (આશિષ રેડિયો) ટી.વી.ફ્રીઝ વગેરેના અગ્રણી વેપારી
21 શ્રી યોગેશભાઈ એ. શાહ (રોયાવાળા) અગ્રણી વેપારી
22 શ્રી જયંતિભાઈ ડી. પંચાલ (વડોદરા) ડી.બી. પારેખ નિવૃત શિક્ષક
23 શ્રી ગોવિંદભાઈ ઓ.દેસાઈ (વડોદરા) પોસ્ટઓફીસના નિવૃત કર્મચારી
24 શ્રી અશોકભાઈ એસ. શાહ (વડોદરા) દશાલાડ સમાજના અગ્રણી- વેપારી સેવાનીપ્રવૃતિ
25 શ્રી અરવિંદભાઈ એમ. દરજી (રેકસ) દરજી સમાજના અગ્રણી વેપારી
26 શ્રી કનુભાઈ શાંતીલાલ (દવાવાળા) દવાઓના વેપારી (મેડીકલ સ્ટોર)
27 શ્રી રાજુભાઈ આર. સૂર્યાવાલા (વાસણના વેપારી) વાસણના અગ્રણી વેપારી
28 શ્રી આચાર્યશ્રી, આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, સંખેડા કોલેજના આચાર્ય પ્રા.હેમંત ઠાકર
29 શ્રી આચાર્યશ્રી ડી.બી.પારેખ સાર્વ.હાઈસ્કૂલ,સંખેડા શાળાના આચાર્યશ્રી બી.આર.શાહ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,538