ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | School Doners

શાળા માટે મળેલ દાન

નૂતન શૈક્ષણિક સંકૂલના ભૂમીપૂજન પ્રસંગે મળેલ દાન
શ્રી શંકરલાલ ભીખાલાલ દરજી (મૂળ સંખેડાના હાલ નવસારી)તરફથી તેમના પિતાશ્રી માતૃશ્રીના સ્મરણાર્થે નૂતન શૈક્ષણિક સંકૂલના એક ઓરડા માટે રૂ 1,50,000/- નું દાન મળેલ છે. તા.20/9/2005
કમ્પ્યુટર માટે મળેલ દાન
સંખેડાના નામાંકીત ડૉ. નટવરલાલ સી.શાહ ના સ્મરણાર્થે તેમના સૂપૂત્ર શ્રી બકુલભાઈ નટવરલાલ શાહ (હાલ અમેરીકા) તરફથી 11 કમ્પ્યુટર માટે રૂ. 2,25,000/- નું દાન મળેલ છે. તા.1/2/2007
મીનરલ વોટર પ્લાન્ટ તથા વોટરકુલર માટે મળેલ દાન
આ શાળાના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ સ્વ. સી.એમ.શાહ ના સૂપૂત્ર શ્રી હર્ષદભાઈ શાહ તરફથી તેમના પૂત્ર સ્વ. સમીર શાહની પુણ્ય સ્મૃતિમાં શાળાને બે મિનરલ વોટર પ્લાન્ટ (R.O.Plant) તથા એક વોટરકુલર માટે રૂ. 2,07,181/-નું દાન મળેલ છે. તા.26/2/2007
ડીજીટલ પ્રિન્ટર તથા કમ્પ્યુટર માટે મળેલ દાન
સંખેડાના ડૉ.નટવરલાલ સી.શાહની પૌત્રી તથા ઈન્દુબેન પ્રવિણચંદ્ર તલાટીની સુપૂત્રી સુરભીબેન તરફથી શાળાને રૂ. 25,000/- ની કીંમતના કમ્પ્યુટર તથા ડીજીટલ પ્રિન્ટર મળેલ છે. તા. 4/11/2007
FAX તથા Printerમાટે મળેલ દાન
આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હર્ષિલ. સુભાષભાઈ પટેલ (હાલ અમેરીકા) તરફથી રૂ. 11,000/-નું દાન Fax તથા Printerમાટે મળેલ છે. તા. 27/11/2008
એલ.સી.ડી. પ્રોજેકટર તથા અન્ય સાધનો માટે મળેલ દાન
આ શાળાના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ સ્વ.સી. એમ. શાહના સૂપૂત્રશ્રી હર્ષદભાઈ શાહ તરફથી તેમના પૂત્ર સ્વ. સમીર શાહની પુણ્ય સ્મૃતિમાં શાળાને એલ.સી.ડી. પ્રોજેકટર તથા અન્ય સાધનો માટે રૂ. 1,00,000/- તા.26/2/2009
શાળા માટે વિશિષ્ટ દાન આપનાર દાતાઓની યાદી

ક્રમ
રકમ
દાતાઓના નામ હેતુ
1
1500/-
શ્રી કાંતીલાલ ગરબડદાસ શાહ બાકડા માટે
2
1500/-
શ્રી કનુભાઈ શાંતીલાલ દેસાઈ બાકડા માટે
3
1500/-
શ્રી હસમુખભાઈ એ .શાહ બાકડા માટે
4
1500/-
શ્રી નીતીનભાઈ કે. શાહ(સરપંચ) બાકડા માટે
5
1500/-
શ્રી ફોગટભાઈ જીણાભાઈ રાણા બાકડા માટે
6
1500/-
શ્રી બકુલભાઈ ભગવાનદાસ દેસાઈ બાકડા માટે
7
1500/-
શ્રી કનુભાઈ શાંતીલાલ દવાવાળા બાકડા માટે
8
1500/-
શ્રી ચીમનલાલ ચૂનીલાલ દવાવાળા બાકડા માટે
9
5000/-
સ્વ.પૂજીલાલ દરૂના સ્મરણાર્થે હસ્તે શારદાબેન, પુષ્પાબેન, સુર્યાબેન સ્ટીલનું કબાટ(સેફ)
10
-
શ્રી કંચનભાઈ સી. શાહ (બેન્કર) પિતાશ્રી -માતૃશ્રીના સ્મરણાર્થે સાગી લાકડાનું કબાટ આપેલ છે.
11
-
શ્રી કીરીટ ઓ.શેઠ (હાલ અમેરીકા) સાગી ડબલ માળનું લાકડાનું કબાટ આપેલ છે.
12
-
શ્રી ડૉ. વિપીનભાઈ એન.શાહ સેન્ટ્રલ હોલ માટે મોટી સાઈઝનું આથર આપેલ છે તથા ગ્રંથાલય માટે પુસ્તકો આપેલ છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,571