ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Stdinfo

વિદ્યાર્થીઓની સંખ્યા

શાળામાં કે.જી.ના 2 વર્ગો છે. ધોરણ 1 થી 4 ના 8 વર્ગો છે. ધોરણ 5થી 7 ના 6 વર્ગો છે. ધોરણ 8 થી 10 ના 9 વર્ગો છે. ધોરણ 11-12 ના 6 વર્ગો છે. આમ કુલ 31 વર્ગો માં શિક્ષણ કાર્ય ચાલે છે. વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે.

ધોરણ કે.જી. 1 થી 4 5 થી 7 8 થી 10 11-12 કુલ
સંખ્યા 89 391 325 521 475 1801